Gujarat Police Constable Practice MCQ Part - 4 save as માટે કઈ ફંકશન કી વપરાય છે ? F2 F11 F12 F7 F2 F11 F12 F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લોથલ કયાં આવેલું છે ? કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં દેસલપુરમાં કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં દેસલપુરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ટોલ ફ્રી નંબર 1551 ક્યા ક્ષેત્ર સાથે સંબંધીત છે ? દવાખાના બેંક કૃષિ રોડ દવાખાના બેંક કૃષિ રોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (1) લખોટા ફોર્ટ (2) ઉપર કોટ ફોર્ટ (3) તારંગા ફોર્ટ (4) ઓલ્ડ ફોર્ટ (A) સુરત (B) મહેસાણા (C) જૂનાગઢ (D) જામનગર 3-A, 2-B, 1-C, 4-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 1-A, 4-B, 3-C, 2-D 3-A, 2-B, 1-C, 4-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 1-A, 4-B, 3-C, 2-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ? મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કોઇ વ્યકિત સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈના ઘરમાં ગુપ્ત ગેરકાયદેસર ગૃહપ્રવેશ કરે તો IPC - 1860 ની કઇ કલમ હેઠળ ગુનો બને છે ? 491 442 452 456 491 442 452 456 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP