કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ? બેંગલુરુ હૈદરાબાદ મહારાષ્ટ્ર રાજસ્થાન બેંગલુરુ હૈદરાબાદ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ (World Consumer Rights Day) ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 22 માર્ચ 12 માર્ચ 19 માર્ચ 15 માર્ચ 22 માર્ચ 12 માર્ચ 19 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેના પ્રથમ ગતિ શક્તિ કોગોં ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? વડોદરા ચંદીગઢ આસનસોલ લખનૌ વડોદરા ચંદીગઢ આસનસોલ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ લેબોરેટરીએ હેક પ્રૂફ કવોન્ટમ કોમ્યુનિકેશનનું પ્રદર્શન કર્યુ ? આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? કેપ્ટન અમરિન્દર સિંહ ભગવંત માન ચરણજીતસિંહ ચન્ની નવજોત સિંહ સિદ્ધુ કેપ્ટન અમરિન્દર સિંહ ભગવંત માન ચરણજીતસિંહ ચન્ની નવજોત સિંહ સિદ્ધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP