કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ડેટા એનાલિટિક્સ, AI ક્ષમતાઓ મજબૂત કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે UNFPA સાથે મળીને 'જસ્ટ આસ્ક’ નામનું A1 સંચાલિત ચેટબોટ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 5મા વિશ્વ કોફી સંમેલનનુ આયોજન ક્યા કરવામાં આવ્યું ? બેંગલુરુ ચેન્નઈ શિલોંગ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નઈ શિલોંગ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ? ધોલેરા રાજકોટ ભરૂચ ગાંધીધામ ધોલેરા રાજકોટ ભરૂચ ગાંધીધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ કમ્પ્યૂટર કોડ લખવામાં મદદ કરવા માટે ‘કોડ લામા’AI મોડલ જારી કરવાની ઘોષણા કરી ? ગૂગલ OpenAI મેટા એપલ ગૂગલ OpenAI મેટા એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP