કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટેટ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એકશન પ્લાન (SBSAP) વિકસિત કરવા માટે WWF ઈન્ડિયા સાથે સમજૂતી કરી ? આંધ્ર પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આંધ્ર પ્રદેશ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈમેન્યુઅલ મેક્રોન ક્યા દેશના પ્રમુખ તરીકે ચૂંટાયા ? ઈઝરાયેલ યુક્રેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ઈઝરાયેલ યુક્રેન ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ડિજિટલ ઈન્ડિયા RISC-V માઇક્રોપ્રોસેસર (DIR-V) કાર્યક્રમ ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એપ્રિલ-મે 2022માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2021નું આયોજન ક્યા કરાશે ? રાંચી ભોપાલ પુણે બેંગલુરુ રાંચી ભોપાલ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે કયા શહેરમાં આયોજિત 2022 WSF વર્લ્ડ ડબલ્સ સ્કવોશ ચેમ્પિયનશિપમાં બે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા ? લંડન પેરિસ કૈરો ગ્લાસગો લંડન પેરિસ કૈરો ગ્લાસગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડે ક્યા સ્થળે વર્ણિકા નામક સાહી નિર્માણ કંપની સ્થાપી ? વિશાખાપટ્ટનમ કોચી મૈસુર ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મૈસુર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP