Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar Scarcely had he reached the station ___ the train steamed off. then while than when then while than when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ? લક્ષદ્વીપ દિલ્હી પોંડિચેરી દીવ લક્ષદ્વીપ દિલ્હી પોંડિચેરી દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 9 માસ 3 માસ 6 માસ 12 માસ 9 માસ 3 માસ 6 માસ 12 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય ? મજલી અગ્રજ અનામિકા દ્વિતિય મજલી અગ્રજ અનામિકા દ્વિતિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી રા. વિ. પાઠક કલાપી મણિશંકર રત્નજી ભટ્ટ શ્રીધરાણી રા. વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘attain’ ? assist improve gain mingle assist improve gain mingle ANSWER DOWNLOAD GUJARATI MCQ APP