કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ એક પણ નહીં પૂર્વોત્તરના વિકાસ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ આદિવાસી વિસ્તારના વિકાસ એક પણ નહીં પૂર્વોત્તરના વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે. ખાતર જળવાયુ પરિવર્તન સ્પેસ ટેકનોલોજી 5G સેવાઓ ખાતર જળવાયુ પરિવર્તન સ્પેસ ટેકનોલોજી 5G સેવાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે ? ચોથો ત્રીજો બીજો પ્રથમ ચોથો ત્રીજો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન ક્યા કરાયું હતું ? મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 માત્ર 1,3,5,6 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 માત્ર 1,3,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP