કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના નવમાં સભ્ય તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? મ્યાનમાર ફિલિપાઈન્સ ઈરાન માલદીવ મ્યાનમાર ફિલિપાઈન્સ ઈરાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ત્રિમાસિક હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ (HPI) કઈ સંસ્થા જારી કરે છે ? RBI SIDBI નીતિ આયોગ SEBI RBI SIDBI નીતિ આયોગ SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)ને ક્યા રાજ્યના એટા જિલ્લાના બિલસર ગામમાંથી ગુપ્તકાળ(5મી સદી)ના પ્રાચીન મંદિરના અવશેષો મળી આવ્યા છે ? બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? ડૉ.મુકેશ કુમાર વિનોદકુમાર તિવારી R.K. મલ્હોત્રા પીયૂષ કુમાર ડૉ.મુકેશ કુમાર વિનોદકુમાર તિવારી R.K. મલ્હોત્રા પીયૂષ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલાઓની 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે તોડ્યો ? સુશિલા ચાનુ પારૂલ ચૌધરી બી.ઐશ્વર્યા હરમિલન કૌર બૈસ સુશિલા ચાનુ પારૂલ ચૌધરી બી.ઐશ્વર્યા હરમિલન કૌર બૈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP