કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને મર્જ કરીને કઈ ટીવી ચેનલની રચના કરવામાં આવી છે ? D.D. Loksabha Sansad TV Loksabha India R & L TV D.D. Loksabha Sansad TV Loksabha India R & L TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ? તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. આપેલ તમામ ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. આપેલ તમામ ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ 3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ 4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ 2 ઓગસ્ટ - રોજગાર દિવસ 1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ 3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ 4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ 2 ઓગસ્ટ - રોજગાર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતના કયા રાજ્યમાં થારનું રણ આવેલું છે ? મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન તમિલનાડુ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP