કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું.
તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું.
ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું.
SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
યુનેસ્કો કયા વર્ષથી 'રચનાત્મક અર્થવ્યવસ્થા'ના ક્ષેત્રમાં શેખ મુજીબુર રહેમાનના નામ પર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરશે ?

વર્ષ 2020
વર્ષ 2023
વર્ષ 2022
વર્ષ 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં RBIની દ્વિમાસીક નાણાં નીતિ સમિતિએ રેપોરેટમાં કેટલો ફેરફાર કર્યો ?

કોઈ ફેરફાર કર્યો નથી
0.25 ટકાનો વધારો કર્યો
0.25 ટકાનો ઘટાડો કર્યો
0.5 ટકાનો ઘટાડો કર્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો.

કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો
કોમ્યુનિકેશન સહાય
સૈન્ય સહાય કરવાનો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ?

50 દિવસ
30 દિવસ
60 દિવસ
45 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP