કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા નેપાળ બાંગ્લાદેશ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક સ્ટ્રેસ ટોલેરન્સના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા રાયપુર ઈમ્ફાલ દહેરાદૂન કોલકાતા રાયપુર ઈમ્ફાલ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં સૌપ્રથમ વખત કયા રાજ્યની દાર્જીલિંગ ચાને GI ટેગ આપવામાં આવ્યો છે ? આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2020માં પ્રસિધ્ધ થયેલા 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2020'માં ભારત કયા ક્રમે હતું ? 58 52 42 48 58 52 42 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે. 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP