કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) SDG અર્બન ઇન્ડેક્સ અને ડેશબોર્ડ 2021-22 ___ દ્વારા જાહેર કરવામાં આવ્યો. નીતિ આયોગ એક પણ નહીં શહેરી વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ એક પણ નહીં શહેરી વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફટનન્ટ ગવર્નર) તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? શ્રી અરવિંદ મનોહર શ્રી વિનય ત્રિવેદી શ્રી વિનયકુમાર સક્સેના શ્રી અરવિંદ ત્રિવેદી શ્રી અરવિંદ મનોહર શ્રી વિનય ત્રિવેદી શ્રી વિનયકુમાર સક્સેના શ્રી અરવિંદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન કોણ છે ? રાશિદ ખાન મોહમ્મદ શામી હાર્દિક પંડયા મેથ્યુ વેડ રાશિદ ખાન મોહમ્મદ શામી હાર્દિક પંડયા મેથ્યુ વેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે 'શુક્ર મિશન’ (Venus Mission) ___ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2028 ડિસેમ્બર, 2026 ડિસેમ્બર, 2022 ડિસેમ્બર, 2024 ડિસેમ્બર, 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. આપેલ તમામ INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. આપેલ તમામ INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 7 મે, 2022ના રોજ ‘સીમા સડક સંગઠન’ (Border Roads Organization- BRO)ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 70 મા 50 મા 62 મા 60 મા 70 મા 50 મા 62 મા 60 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP