કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં લોન્ચ થયેલી INS વાગીરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ કયા વિધાનો સાચા છે ?
1. તેનું નિર્માણ ફાન્સની સહાયથી થયું છે.
2. તેનું નિર્માણ ભારતના 'મઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ'માં થયું છે.

બેમાંથી એક પણ નહિ
ફક્ત 1
1 અને 2
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી ICC એવોર્ડ્સ ઓફ ધ ડીકેડ 2020 અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ICC મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી
ICC સ્પિરિટ ઓફ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : એમ. એસ. ધોની
ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ ડીકેડ : વિરાટ કોહલી
ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ : સ્ટીવ સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇંગ્લેન્ડ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપર દ્વારા પ્રકાશિત '50 એશિયન સેલિબ્રિટીઝ ઈન ધ વર્લ્ડ 2020' લિસ્ટમાં કયા ભારતીય અભિનેતા ટોચ પર રહ્યા ?

સોનુ સૂદ
અક્ષયકુમાર
અમિતાભ બચ્ચન
આયુષ્માન ખુરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1.ISROએ PSLV-C49 લૉન્ચ વેહિકલની મદદથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ EOS-01 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો.
2.આ PSLVનું 49મું મિશન હતું.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું /સાચા વિધાન /વિધાનો પસંદ કરો.

એ પણ નહીં
માત્ર -2
1,2
માત્ર -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP