કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+3 T+1 T+2 T+4 T+3 T+1 T+2 T+4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ' તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં બે વર્ષના પાઈલટ પ્રોજેક્ટ iRASTEનો શુભારંભ કર્યો છે ? અમદાવાદ નાગપુર બેંગલુરુ ભોપાલ અમદાવાદ નાગપુર બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લવલીના બોરગોહેનને ક્યા રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી ? બિહાર આસામ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન બિહાર આસામ અરુણાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ક્લાઈમેટ ફાઈનાન્સ લીડરશિપ ઈનિશિએટિવ (CFLI) ઈન્ડિયા ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે ? અમેરિકા રશિયા ફ્રાંસ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાંસ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘કાર્બી આંગલોંગ’ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા સિક્કિમ આસામ મેઘાલય ઓડિશા સિક્કિમ આસામ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP