ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'ક્લોઝ ઇકોનોમી' એટલે શું ?

દેશમાંથી માત્ર આયાત થાય છે.
દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી.
દેશમાંથી માત્ર નિકાસ થાય છે.
દેશમાંથી આયાત/ નિકાસ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્રની વિવિધ સ્થિતિઓ પૈકી એક 'સ્ટેગફલેશન' છે. નીચે પૈકી કયું લક્ષણ તેનું છે ?

નીચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને ઊંચા દરે બેરોજગારી
ઊંચા દરે ફુગાવો અને નીચા દરે બેરોજગારી
ખૂબ જ ઊંચા દરે ફુગાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર ખાનગી પક્ષકારોને હોય તેવા અર્થતંત્રને શું કહેવાય ?

બંધ અર્થતંત્ર
મૂડીવાદી અર્થતંત્ર
ખાનગી અર્થતંત્ર
સામ્યવાદી અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને ટૂંકી મુદતનું ખેતીવિષયક ધિરાણ કોણ કરે છે ?

ગ્રામ પંચાયત
પ્રાથમિક સેવા સહકારી મંડળી
જિલ્લા ખેતીવાડી અધિકારી
ગ્રામસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

2,3,4 અને 5
1,2,3 અને 4
1,2 અને 3
1,2,3,4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP