કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ (SECI)માં મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ?

આંધ્ર પ્રદેશ
ગુજરાત
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
સેમિકન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે ?

અનુરાગ ઠાકુર
ડૉ.મનસુખ માંડવિયા
અશ્વિની વૈષ્ણવ
અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ઈલેક્ટ્રિક વેહિકલ (EV) પોલિસીમાં ઈ-સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ?

મહારાષ્ટ્ર
નવી દિલ્હી
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP