કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? રશિયા અને યુક્રેન રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ યુક્રેન અને અમેરિકા રશિયા અને યુક્રેન રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ યુક્રેન અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓસાકા, જાપાન જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓસાકા, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર મેઘાલય આસામ ગુજરાત મહારાષ્ટ્ર મેઘાલય આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઓટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 16 જૂન 18 જૂન 17 જૂન 15 જૂન 16 જૂન 18 જૂન 17 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેકશન ટેકનિક વિકસિત કરી છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ખડગપુર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે જળવાયુ પરિવર્તન અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? થાઈલેન્ડ શ્રીલંકા ભૂટાન મોરેશિયસ થાઈલેન્ડ શ્રીલંકા ભૂટાન મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP