કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ એનર્જી એફિસિયન્સી ઈન્ડેક્સ (SEEI) 2021-22 જારી કર્યો ? આપેલ બંને એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એક પણ નહીં આપેલ બંને એલાયન્સ ફોર એન એનર્જી-એફિસિયન્ટ ઈકોનોમી (AEEE) બ્યૂરો ઓફ એનર્જી એફિસિયન્સી (BEE) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સાલાર ડી અટાકામાં (Salar de Atacama) કયા દેશમાં જોવા મળતું મીઠાનું મેદાન છે ? ઘાના ગ્રીસ ચિલી બ્રાઝિલ ઘાના ગ્રીસ ચિલી બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશકના આલિયા મીર વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન એવોર્ડ જીતનારા પ્રથમ મહિલા બન્યા ? બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર દિલ્હી બિહાર મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગ્લોબલ કોન્ફરન્સ ઓન કમ્પ્રેસ્ડ બાયોગેસનું આયોજન ક્યા દેશમાં કરાયું ? કેનેડા ભારત અમેરિકા ચીન કેનેડા ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP