Talati Practice MCQ Part - 1
ઉપજાતિ કોનો કાવ્યસંગ્રહ છે ?

ચંન્દ્રકાન્ત શેઠ
સુરેશ જોષી
હરિન્દ્ર દવે
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મંદાક્રન્તા છંદનું બંધારણ ઓળખાવો ?

મભનતલગાગા
જસજસયલગા
મભનતતગાગા
નસમરસલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લખવું વાંચવુંએ કઈ કેળવણી નથી. - કૃદંતનો પ્રકાર જણાવો.

ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
સંબંધક કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP