GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ?

અનુચ્છેદ 77
અનુચ્છેદ 78
અનુચ્છેદ 76
અનુચ્છેદ 79

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

હુમાયુ
શાહજાહાં
ઔરંગઝેબ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતરત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે ?

રાષ્ટ્રપતિ
સંઘના મંત્રી મંડળના મંત્રી બરાબર
મુખ્યમંત્રી
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP