કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે Services e-Health Assistance & Tele-Consultation (SeHAT) OPD પોર્ટલ લોન્ચ કર્યું ? મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? રાજસ્થાન તામિલનાડું હરિયાણા ઓડીસા રાજસ્થાન તામિલનાડું હરિયાણા ઓડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશના સૈન્ય અધિકારીઓએ તેના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંદી બનાવી લીધા છે ? સુડાન ઈરાન અફગાનિસ્તાન માલી સુડાન ઈરાન અફગાનિસ્તાન માલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? મક્કા બગદાદ મદીના યેરુશેલમ મક્કા બગદાદ મદીના યેરુશેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 26 મે 27 મે 28 મે 29 મે 26 મે 27 મે 28 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2006 2004 2005 2003 2006 2004 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP