DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratio) ની ગણતરી કરવાનું ક્યારથી શરુ થયું ? 1941 1951 1961 1971 1941 1951 1961 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 95 83 101 79 95 83 101 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ? મધ્યપ્રદેશ દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 9 વર્ષ 15 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 9 વર્ષ 15 વર્ષ 21 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ એમોનિયા હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ સલ્ફ્યુરીક એસિડ લેક્ટિક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ સલ્ફ્યુરીક એસિડ લેક્ટિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP