સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે.

અવિશ્વસનીયતા
અવ્યવહારુતા
ગેરરજૂઆત
વિસરચૂક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

કાચું વેપાર ખાતું બનાવાય છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.
નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકતો અને દેવાંઓનું સંચાલનનો ખ્યાલ સારો છે પરંતુ આ ખ્યાલ, એ બાબત અથવા એ મુદ્દાથી તદ્દન વિરુદ્ધ છે કે, "___".

જ્યાં પ્રમાણસર જોખમ ત્યાં ઊંચા નફાની ઈષ્ટતમ સ્થિતિ
જ્યાં વધુ જોખમ ત્યાં નહિવત નફાની સ્થિતિ
જ્યાં વધુ જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ
જ્યાં ઓછું જોખમ ત્યાં ઊંચા નફાની સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની ઓડિટરનાં અહેવાલ ઓર્ડર CARO 2003 નીચે પૈકી કઈ કંપનીને લાગુ પડશે ?

ઉત્પાદક કંપનીઓ
વીમા કંપનીઓ
ગેરંટી કંપનીઓ
બેન્કિંગ કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP