કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાઈ આવ્યા ? વિજયપાલ વર્મા સત્યપ્રકાશ સત્યવાનસિંહ જયપ્રકાશ વિજયપાલ વર્મા સત્યપ્રકાશ સત્યવાનસિંહ જયપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ? ભવાની દેવી નીધિ પવાર તનિક્ષા ખત્રી કરણસિંઘ ભવાની દેવી નીધિ પવાર તનિક્ષા ખત્રી કરણસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)ના ચેરમેન કોણ બન્યા ? હિમાંશુ શર્મા ભવિષ્ય જૈન હર્ષ જૈન સાર્થક કુમાર હિમાંશુ શર્મા ભવિષ્ય જૈન હર્ષ જૈન સાર્થક કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ? કેન્યા યુગાન્ડા સુદાન ઈજિપ્ત કેન્યા યુગાન્ડા સુદાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કોગ્રેસનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી લંડન અબુ ધાબી પેરિસ નવી દિલ્હી લંડન અબુ ધાબી પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસેથી તપાસ કરવાની સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી ? તેલંગાણા ઓડિશા મેઘાલય તમિલનાડુ તેલંગાણા ઓડિશા મેઘાલય તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP