GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા માટે લડાઈ લડનાર મહારાણી ગાઈડીનીલ્યુ (Gaidinliu) ભારતના કયા રાજ્યનાં હતાં ?

આસામ
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ?

અતિગુણોત્તર વિતરણ
પૉઈસાં (Poisson) વિતરણ
દ્વિપદી વિતરણ
પ્રમાણ્ય વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP