Talati Practice MCQ Part - 3
'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ?

વળામણા
અમૃતા
બારણે ટકોરા
દિપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ લખો : આંખ ફેરવવી

નજર લાગવી
નજર કરવી
આંખ ચારે બાજુ ફેરવવી
આંખ ગોળ ગોળ ફેરવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

તાપી
સાબરમતી
બનાસ
મહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP