સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

મોઢેરા
તલોદ
ઉના
રાજપીપળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ?

એલિઝાટેસ્ટ
પેપસ્મિયર
વિડાલ કસોટી
વેસ્ટર્ન બ્લોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતાં હોય ત્યારે, તેની આવક તેના માતા કે પિતા જેની આવક ___ હોય તેની આવકમાં ___ અને જો માતા પિતા અલગ રહેતા હોય તો બાળક જેની સાથે રહેતું હોય તેની આવકમાં ___.

ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય
વધારે, ઉમેરાશે, ઉમેરાશે
વધારે, ન ઉમેરાય, ઉમેરાશે
ઓછી, ઉમેરાશે, ઉમેરાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP