Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે?

અમદાવાદ
વડોદરા
ગાંધીનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે?

કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP