કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શ્રેષ્ઠ (SHRESHTHA = Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas) યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ક્રુઝિયાન’ નામક એડવાન્સ્ડ એરક્રાફટ કેરિયર લૉન્ચ કર્યું ? જાપાન રશિયા ઈઝરાયેલ ચીન જાપાન રશિયા ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજયના દેહુમાં 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદીરનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન મધ્યપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? 17 જૂન 15 જૂન 12 જૂન 22 જૂન 17 જૂન 15 જૂન 12 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 4, 5 3, 2 6, 4 3, 7 4, 5 3, 2 6, 4 3, 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP