સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. ડાયોપ્ટર લ્યુમન્સ મીટર્સ ન્યુટન ડાયોપ્ટર લ્યુમન્સ મીટર્સ ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરને શક્તિ પૂરી પાડવી શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? સોનું પારો તાંબુ ચાંદી સોનું પારો તાંબુ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4 CaSO4.7H2O CaSO4.2H2O CaSO4.H2O CaSO4 CaSO4.7H2O CaSO4.2H2O CaSO4.H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા સાત મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા પાંચ મિનિટ સવા સાત મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા પાંચ મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP