કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIBDI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? આર. ગાંધી રજનીશ કુમાર અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ આર. ગાંધી રજનીશ કુમાર અરુંધતી ભટ્ટાચાર્ય એસ. રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં માર્ચ 2021નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો ? ભુવનેશ્વર કુમાર ચેતન સાકરિયા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ભુવનેશ્વર કુમાર ચેતન સાકરિયા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જારી ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ-2021 ની 15મી આવૃત્તિમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 156 78 140 112 156 78 140 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો મુખ્ય પ્રોજેક્ટ દન્તક (DANTAK) કયા દેશમાં અમલી છે ? ભારત ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ભારત ભૂટાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈન્ડોનેશિયા ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? બ્રાઝિલ જાપાન ઇંગ્લેન્ડ ચિલી બ્રાઝિલ જાપાન ઇંગ્લેન્ડ ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP