કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં SJFI મેડલ 2021થી કોને સન્માનિત કરાયા ? કપિલ દેવ સચિન તેંડુલકર સુનીલ ગાવસ્કર એમ.એસ.ધોની કપિલ દેવ સચિન તેંડુલકર સુનીલ ગાવસ્કર એમ.એસ.ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NTPC ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં સ્થાપશે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડીશા કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડીશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હૈદરપુર વેટલેન્ડને ભારતના 47મા રામસર સ્થળ તરીકે માન્યતા આપવામાં આવી છે, તે ક્યાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા વિભાગે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) હેકાથોન ‘Logixtics’ લૉન્ચ કર્યું છે ? ILO નીતિ આયોગ WASMO DPIIT ILO નીતિ આયોગ WASMO DPIIT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા મનોચિકિત્સક (Psychiatrist)નું નિધન થયું છે, તેમનું નામ શું છે ? અભિલાષા પાટિલ નંદા પુષ્ટિ ટી.એસ.કનકા શારદા મેનન અભિલાષા પાટિલ નંદા પુષ્ટિ ટી.એસ.કનકા શારદા મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ? ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ઉચ્ચ શિક્ષણ વિભાગ NCERT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP