કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ?

બેંગલુરુ
ચેન્નાઈ
મુંબઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.સુબ્રમણ્યમ
પી.ભટ્ટાચાર્ય
એમ. ઉપાધ્યાય
એન.ચંદ્રશેખરન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP