કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સતત પર્વતીય વિકાસ શિખર સંમેલન (SMDS)-11નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? ગંગટોક (સિક્કિમ) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) ગંગટોક (સિક્કિમ) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) નવી દિલ્હી (દિલ્હી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2022 રિપોર્ટ જારી કર્યો ? UNICEF ADB UNDP OECD UNICEF ADB UNDP OECD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઈન્ડિયન એજ' નામની ઈ-પત્રિકાનો શુભારંક કર્યો, તે ___ સાથે સંબંધિત છે. જળવાયુ પરિવર્તન ખાતર 5G સેવાઓ સ્પેસ ટેકનોલોજી જળવાયુ પરિવર્તન ખાતર 5G સેવાઓ સ્પેસ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 14મી વર્લ્ડ સ્પાઈસ કૉંગ્રેસનું આયોજન ક્યા કરાશે ? બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય કોફી દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ જીયોસ્પેશિયલ કૉંગ્રેસ (UNWGIC) 2022નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી પુણે હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP