કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ બેંકને યુરોમની દ્વારા બીજીવાર વિશ્વની સર્વશ્રેષ્ઠ SME બેંક તરીકે માન્યતા પ્રદાન કરાઈ ?

DBS બેંક
CSB બેંક
સિટી બેન્ક ઓફ ઇન્ડિયા
HSBC બેંક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

એકનાથ શિંદે
સંજય રાઉત
દેવેન્દ્ર ફડણવીસ
ઉદ્વવ ઠાકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ?

દહેજ
ધોલેરા
હજીરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP