પર્યાવરણ (The environment)
પર્યાવરણની ચર્ચા દરમિયાન 'SMP' શબ્દનો ઉપયોગ થાય છે. SMPનો અર્થ શું થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
Suspended pollutant mineral
Suspended particulate matter
Suspended partial matter

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ?

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ?

કાર્બન ડાયોક્સાઇડ
ક્લોરો ફ્લુરો કાર્બન (CFC)
હાઇડ્રોફલોરો કાર્બન (HFC)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
નીચે દર્શાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો.
1. ઓક્સિજન
2. નાઈટ્રોજન
3. કાર્બન ડાયોક્સાઇડ
4. આર્ગન.
Codes:

2,1,3 અને 4
3,4,2 અને 1
1,2,3, અને 4
2,1,4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
કુત્રિમ વરસાદ માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે ?

સિલ્વર હેકસાઈડ
સિલ્વર આયોડાઈડ
સિલ્વર મેગ્રેટાઈટ
સિલ્વર ક્રોમાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ?

વાતાનુકૂલન અસર
એસિડ વર્ષા અસર
આપેલ પૈકી એક પણ નહીં
ગ્રીન હાઉસ અસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP