સામાન્ય જ્ઞાન (GK) જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ? 509 507 508 504 509 507 508 504 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ IMF વર્લ્ડ બેંક ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ અટલ બિહારી વાજપેયી દેવગૌડા પંડિત જવાહરલાલ નેહરુ વી.પી.સિંગ અટલ બિહારી વાજપેયી દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? દૂધ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કઠોળ ઉત્પાદન કપાસ ઉત્પાદન દૂધ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કઠોળ ઉત્પાદન કપાસ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. કૈવલ્ય જીન રત્ન નિર્વાણ કૈવલ્ય જીન રત્ન નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? કરુણાવર્જાયુધ નરનારાયણનંદ વસંતવિલાસ સનત્કુમારચરિત કરુણાવર્જાયુધ નરનારાયણનંદ વસંતવિલાસ સનત્કુમારચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP