સંસ્થા (Organization)
1967માં પાંચ દેશો દ્વારા બેંગકોક ડેક્લેરેશન પછી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના થઈ ?

સાપટા (SAPTA)
નાફટા (NAFTA)
એસીયન (ASEAN)
સાર્ક (SAARC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

વર્ષ 2020
વર્ષ 2015
વર્ષ 2012
વર્ષ 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ?

અમદાવાદ
બેંગલુરુ
દિલ્હી
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP