કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) SKOCH સ્ટેટ ઓફ રેન્કિંગ 2021માં ક્યું રાજય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? રાજસ્થાન કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? વડોદરા સુરત ગિફ્ટ સિટી ધોલેરા વડોદરા સુરત ગિફ્ટ સિટી ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ-04 (EOS-04) માટે મોનોલિથિક માઈક્રોવેવ ઈન્ટગ્રેટેડ સર્કિટ (MMIC) વિકસિત કરી ? HAL ISRO BDL DRDO HAL ISRO BDL DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ? વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP