કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સશસ્ત્ર સીમા બલ (SSB)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ ઉપાધ્યાય રશ્મિ શુકલા મહિમા શર્મા પીયૂષ શુકલા રાકેશ ઉપાધ્યાય રશ્મિ શુકલા મહિમા શર્મા પીયૂષ શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં નેશનલ સાયન્સ સેન્ટર ઈનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 Triumf મિસાઈલ સિસ્ટમનો વિકાસ ક્યા દેશે કર્યો છે ? ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ પ્રમુખ ડિલ્મા વાના રુસેફને ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ? રશિયા દ.આફ્રિકા ઈજિપ્ત બ્રાઝિલ રશિયા દ.આફ્રિકા ઈજિપ્ત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માહિમ કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ? રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા દેશમાં આયોજિત એક્સરસાઈઝ કોબરા વૉરિયરમાં ભાગ લીધો હતો ? જાપાન ફ્રાન્સ રશિયા UK જાપાન ફ્રાન્સ રશિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP