Talati Practice MCQ Part - 7 ST, SC, અને OBCને લગતી ખાસ જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ? ભાગ 15 ભાગ 16 ભાગ 13 ભાગ 14 ભાગ 15 ભાગ 16 ભાગ 13 ભાગ 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ બળવંતરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા મણિશંકર ભટ્ટ બળવંતરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત કોના પ્રયાસોથી થઈ હતી ? વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ ડો. એમ.એસ.સ્વામીનાથન સરદાર પટેલ વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ ડો. એમ.એસ.સ્વામીનાથન સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? એક અસંખ્ય દસ માત્ર બે એક અસંખ્ય દસ માત્ર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સૂર્ય પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર છે ? આશરે 13 કરોડ આશરે 15 કરોડ આશરે 14 કરોડ આશરે 12 કરોડ આશરે 13 કરોડ આશરે 15 કરોડ આશરે 14 કરોડ આશરે 12 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 8 1 0.5 2 8 1 0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP