કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઓબ્ઝર્વેટરી (STEREO-A) સ્પેસશિપ કઈ સ્પેસ રિસર્ચ એજન્સી સાથે સંબંધિત છે ? ESA JAXA NASA ROSCOSMOS ESA JAXA NASA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં દક્ષિણ પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ક્યા સ્થપાયો ? કોચીન પેરુર (ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ પણજી કોચીન પેરુર (ચેન્નાઈ) વિશાખાપટ્ટનમ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ? BHEL ONGC BEL PRL BHEL ONGC BEL PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ અંગદાન દિવસ (World Organ Donation Day) ક્યારે મનાવાય છે ? 11 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 15 ઓગસ્ટ 11 ઓગસ્ટ 14 ઓગસ્ટ 13 ઓગસ્ટ 15 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાઓમાં અનુસૂચિત જનજાતિ માટે 32% અનામત પ્રદાન કર્યું ? મધ્યપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 17મો 14મો 20મો 10મો 17મો 14મો 20મો 10મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP