Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ? CYPRF CYQRF CYQS CYPRE CYPRF CYQRF CYQS CYPRE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? સ્ટેનલી બોલ્ડવીન વિન્સ્ટન ચર્ચિલ ક્લિમેન્ટ એટલી એન્થની ઈડન સ્ટેનલી બોલ્ડવીન વિન્સ્ટન ચર્ચિલ ક્લિમેન્ટ એટલી એન્થની ઈડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ગુજરાતના સમય (ટાઈમ ઝોન) અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય (IST) વચ્ચે કેટલો તફાવત છે ? ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ પાછળ છે. ગુજરાતનો સમય IST થી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ગુજરાતનો સમય IST થી 4 કલાક અને 30 મિનિટ આગળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? W U X V W U X V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 4 1, 2, 4 1, 4 3 4 1, 2, 4 1, 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 398એ કલમ 298એ કલમ 506એ કલમ 498એ કલમ 398એ કલમ 298એ કલમ 506એ કલમ 498એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP