GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ?

ફક્ત બિનરહીશ માટે
ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે
ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત
સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર
હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ
જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ?

મૌર્ય વંશના કાળમાં
કણ્વ વંશના કાળમાં
આંધ્રસાતવાહન વંશના કાળમાં
શૃંગ વંશના કાળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP