કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રૂ ઈ-ટ્રાન્જેકશન (SWAYATT) પહેલની શરૂઆત ક્યા મંત્રાલયે 2019માં કરી હતી ? નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વર્ષ 2023માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? ચીન નેપાળ શ્રીલંકા ભારત ચીન નેપાળ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જમીનથી હવામાં પ્રહાર કરતી S-400 Triumf મિસાઈલ સિસ્ટમનો વિકાસ ક્યા દેશે કર્યો છે ? ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ ચીન ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 2023 સાઉથ એશિયન ફૂટબૉલ ફેડરેશન (SAFF) ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાશે ? કોલકાતા અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ કોલકાતા અમદાવાદ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 17 માર્ચ 14 માર્ચ 16 માર્ચ 15 માર્ચ 17 માર્ચ 14 માર્ચ 16 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP