સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? તલોદ રાજપીપળા ઉના મોઢેરા તલોદ રાજપીપળા ઉના મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) "POSDCORB" સૂત્રના પ્રણેતા કોણ છે ? લ્યુથર ગ્યુલીક ડૉ. જ્યોર્જ આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક ડૉ. જ્યોર્જ આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી ન્યુમેન અને સમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પૂરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ? 4 6 3 8 4 6 3 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ? જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP