ભૌતિક વિજ્ઞાન (Physics)
t સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે. x = v0/k [1 – ekt] જ્યાં v0 = પ્રારંભિક વેગ છે. તો અચળાંક kનું પારિમાણિક સૂત્ર ___ થાય.

M⁰L-1
M⁰L⁰T-1
M⁰L⁰T¹
M⁰L¹T⁰

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
___ પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ?

અવકાશ સમાંગ છે તેના
અવકાશ સમદિગ્ધર્મી છે, તેના
સમય સમાંગ છે, તેના
સમય સમદિગ્ધર્મી છે તેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___

ΔR1/R1² - ΔR2/R2²
ΔR1/R1 - ΔR2/R2
ΔR1/R1² + ΔR2/R2²
ΔR1/R1 + ΔR2/R2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP