GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) "Talk with cry" means, ___ rehumatism sobbing age matter rehumatism sobbing age matter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) કોઈ વિચાર, માહિતી, જ્ઞાન કે અનુભવોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહે છે ? માહિતી સંચાર સંદેશા વ્યવહાર સંચાર યોજના વાહન વ્યવહાર માહિતી સંચાર સંદેશા વ્યવહાર સંચાર યોજના વાહન વ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) કયાં આવેલું છે ? કલકત્તા દિલ્હી મુંબઈ અમદાવાદ કલકત્તા દિલ્હી મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) He is poor ___ he is honest. and so None of these but and so None of these but ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જહાંગીરે કયા અંગ્રેજ પ્રતિનિધિને વેપાર કરવાની પરવાનગી આપી હતી ? લોર્ડ કોર્નવોલિસ સર ટોમસ રો વિલિયમ થેમ્સ જ્યોર્જ ડેન લોર્ડ કોર્નવોલિસ સર ટોમસ રો વિલિયમ થેમ્સ જ્યોર્જ ડેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સબલા યોજનાનો ઉદ્દેશ શું છે ? માતાઓના કુપોષણને નાથવા તરૂણીઓને તબીબી સલાહ 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કુપોષિત બાળાઓની સારવાર માતાઓના કુપોષણને નાથવા તરૂણીઓને તબીબી સલાહ 11 થી 18 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ કુપોષિત બાળાઓની સારવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP