ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ? તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? IWRFC SIDBI EXIM Bank SMERA IWRFC SIDBI EXIM Bank SMERA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ભારતીય શહેરને "પૂર્વનું વેનિસ" કહેવાય છે. ગુંટુર ઉદયપુર ગોવા હૈદરાબાદ ગુંટુર ઉદયપુર ગોવા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? પેસિફિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે ? બેરન એટોલ કોરોમંડલ નારકોન્ડમ બેરન એટોલ કોરોમંડલ નારકોન્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યા શરૂ કરવામાં આવ્યું હતું ? નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરીન, તમિલનાડુ લાંભા, ગુજરાત પણજી, ગોવા નાગપુર, મહારાષ્ટ્ર તુતીકોરીન, તમિલનાડુ લાંભા, ગુજરાત પણજી, ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP