કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ટારબોલ'(Tarball) શું છે ? નવી શોધાયેલી દવા અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ અવકાશીય પદાર્થ બ્રાઉન કાર્બન નવી શોધાયેલી દવા અમેરિકાનું એક ત્રાસવાદી જૂથ અવકાશીય પદાર્થ બ્રાઉન કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ? દિલ્હી હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન દિલ્હી હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? ખંડેરી રાજપૂત કરંજ કલવરી ખંડેરી રાજપૂત કરંજ કલવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં જોગિન્દર વોર મેમોરિયલ તરીકે ઓળખાતા ભારતીય સૈન્યના યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કરાયું ? પંજાબ આસામ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ પંજાબ આસામ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિજય દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 15 ડિસેમ્બર 12 ડિસેમ્બર 16 ડિસેમ્બર 17 ડિસેમ્બર 15 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP