કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં યુઝવેન્દ્ર ચહલે કુલ કેટલી વિકેટો લીધી ? 27 40 33 25 27 40 33 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે સ્પેસ ટેલિસ્કોપની મદદથી વિશ્વના પ્રથમ રહેવા લાયક ગ્રહની શોધ કરવાની યોજના બનાવી ? ચીન ફ્રાન્સ રશિયા અમેરિકા ચીન ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 મે 12 મે 29 મે 5 મે 21 મે 12 મે 29 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 22 મે 17 મે 2 મે 19 મે 22 મે 17 મે 2 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 29મે 4 મે 16 મે 22 મે 29મે 4 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP